Monday, September 23, 2019

વાવાઝોડું / વાયુને લઈને આવ્યાં ફરી મહત્વના સમાચાર, વાવાઝોડું નહીં આવે પરંતુ અહીં ભારે પવન ફૂંકાશે

Vayu Cyclone Recurve In Gujarat Kutch dwarka

વાયુ વાવઝડાને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર વાયુ વાવાઝોડાની અસર હજુ ગુજરાતને થવાની સંભાવના છે. વાયુ વાવાઝોડું નહીં આવે પરંતુ તેની અસર 16 અને 17 જૂન સુધી રહેશે. કારણ કે આ વાવાઝોડું 16 જૂન સુધી અરબી સમુદ્રમાં સક્રિય રહેશે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ