લાલ 'નિ'શાન

વાયુ / કચ્છમાં ભારે પવન સાથે વરસાદ, 'વાયુ'ની અસર સમગ્ર ગુજરાતમાં થતાં ઠેર-ઠેર વરસાદ

Vayu Cyclone rains Kutch Saurashtra North Gujarat

વાયુ વાવાઝોડું ગુજરાતના માથે મંડરાય રહ્યું છે. આવતીકાલે ગુજરાતમાં ત્રાટકી શકે છે. ત્યારે વાવાઝોડા પહેલા રાજ્યના અનેક ક્ષેત્રોમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ ઠેર-ઠેર વરસાદ પડ્યો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ