વાયુ / ગુજરાતમાં વાવાઝોડાના ખતરાને લઇને આ જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઇ

Vayu Cyclone to intensify into severe cyclonic storm, holiday in gujarat schools

દેશમાં જ્યાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ ગુજરાતના દરિયાઇ વિસ્તારોમાં વાવાઝોડાને લઇને ચિંતાના વાદળો ઘેરાયા છે. હવામાન વિભાગનું કહેવું છે કે, વાયુ વાવાઝોડું ગણતરીના કલાકોમાં રાજ્યના દરિયા કિનારે ટકરાઈ શકે છે. ત્યારે રાજ્યમાં વાવાઝોડાને લઈને તંત્ર અલર્ટ થયું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ