વાયુ / વાવાઝોડા પહેલા સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદ

Vayu Cyclone heavy rains Saurashtra Gujarat

વાયુ વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકિનારે પહોંચી ગઇ છે. ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં ગીર સોમનાથ, જામનગર, ઉના, વડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ