વાયુની અસર / વેરાવળમાં ભારે વરસાદ થવાથી દેવકા નદી ઓવરફ્લો

Vayu Cyclone Havya Rain in veraval

વાયુને લઈને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે. વેરાવળ સહિત પંથકમાં ભારે વરસાદ થવાથી દેવકા નદી બે કાંઠે વહી રહી છે. ઓમનાથ મહાદેવ મંદિર પાસે પાણીનો પ્રવાહ વધ્યો છે. વરસાદથી ગીર સોમનાથમાં જિલ્લામાં ખેડૂતોના પાકને ભારે પવનને કારણે નુકસાન થયુ છે જ્યારે લોકોને ગરમીથી રાહત મળી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x