વાયુ / વાવાઝોડાનો ખતરો ટળતાં રાજ્યના આ મંત્રી સોમનાથ દાદાના શરણે

Vayu Cyclone Gujarat Minister Somnath Temple

વાયુ વાવાઝોડાને લઇને છેલ્લા 48 કલાકથી ચાલી રહેલા ભયના ઓથર બાદ આજરોજ રાહતના સમાચાર આવ્યાં છે. જેમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે હાલ વાયુ વાવાઝોડુ ગુજરાતને ટકરાશે નહીં. વાવાઝોડાની દિશા બદલાય છે. વાયુના ચક્રવાતના કારણે રાજ્યના કેટલાક ભાગમાં નહિવત વરસાદ થવાની સંભાવના છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ