વાવાઝોડું / `વાયુ' સંકટમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓએ કર્યુ એવું કામ કે જાણીને કહેશો વાહ

Vayu cyclone Gujarat faridabad naran kachhadiya r.c.faldu

વાયુ સંકટમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓને પણ એકજૂથ કરી દીધાં છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ વાયુ સંકટમાં પ્રજાની પડખે આવી ગયા છે. મંત્રી આર.સી.ફળદુ, સાંસદ નારણ કાછડિયા જાફરાબાદ પહોંચ્યા. તો કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર પણ જાફરાબાદ પહોંચ્યા. ભાજપ અને કોંગેસના નેતાઓએ સાથે મળીને સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવ્યો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ