બેદરકારી / આવું ન કરશો! પોરબંદરના દરિયાકાંઠે લોકો બાળકોને સાથે દરિયો જોવા પહોંચ્યા, લઇ રહ્યા છે સેલ્ફી

Vayu Cyclone Gujarat Coast Porbandar People

ગુજરાતમાં વાયુ વાવાઝોડુ ત્રાટકવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વાયુ વાવાઝોડુ 150 થી 160 કીમી પ્રતિ કલાકની ઝડપે જમીન પર આવશે. ત્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢમાં અસર થઇ શકે છે. તો દ્વારકા, જામનગર અને કચ્છમાં પણ વાયુ વાવાઝોડાનો ખતરો યથવાત છે. જ્યારે અમરેલી અને ભાવનગરમાં પણ વાયુ વાવાઝોડાની અસર પડવાની સંભાવના સેવાઈ રહી છે. આમ, સૌરાષ્ટ્ર પર વાયુ વાવાઝોડાનો ખતરો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ