વાયુ વાવાઝોડું / ભાવનગરના દરિયાકાંઠાના 34 ગામોને અપાયુ અલર્ટ, મહુવા,ઘોઘા અને સરતાનપર બંદર પર લગાવાયું 1 નંબરનું સિગ્નલ

Vayu cyclone gujarat Alert 34 coastal areas Bhavnagar

અરબી સમુદ્રમાં ઉઠેલા વાવાઝોડાના કારણે ગુજરાત પર સંકટનો ખતરો છે. 'વાયુ' નામનું વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાને રેડ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. ત્યારે ગુજરાતમાં ઠેર ઠેર દરિયાકિનારાઓ પર સાવચેતીનું સિગ્નલ આપવામાં આવ્યું છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ