વાયુ / ગુજરાતને માથેથી ટળ્યું સંકટ, જો કે વાયુની અસરે ન છોડી કોઇ કસર

Vayu Cyclone in gujarat

છેલ્લાં અડતાલીસ કલાકથી રાજય પર ધાસ્તી બનીને છવાયેલા વાયુ વાવાઝોડાનું જોખમ હાલ ટળી ગયું છે. વાયુ વાવાઝોડાનું જોખમ ઘટી જતાં રાજ્યવાસીઓમાં હાશકારાની લાગણી થઈ આવી છે. ત્યાર ઉનાના નવીબંદર ગામનાં ગ્રામજનોમાં ખુશીની લહેર જોવાં મળી રહી છે. વાવઝોડાની અસર હળવી થતા શેલ્ટર હોમમાં રોકાયેલા ગ્રામજનો ગામમાં પરત ફર્યા છે. દરિયામાં કરંટ ધીમો થતા ગ્રામજનોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x