લાલ 'નિ'શાન

વાવાઝોડું / 'વાયુ'એ ગુજરાતમાં કર્યો હવામાન પલટો, જુઓ ક્યાં-ક્યાં પડ્યો વરસાદ

Vayu Cyclone climate change rain falls Gujarat

રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વાયુ વાવાઝોડુ ત્રાટકશે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે આ વાવાઝોડાની અસર શરૂ થઇ ગઇ છે. રાજ્યના છોટાઉદેપુર, સંઘપ્રદેશ દમણ, વલસાડ, કપરાડા, વાપી, નાનાપોન્ડા, ઉમરાગામ, તાપી, વ્યારા, ડાંગ, વાસંદા, સુરત, કીમ સહિતના પ્રદેશોમાં વરસાદ શરૂ થઇ ચૂક્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ