વાયુ / વાવાઝોડાને લઇને તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે અહીંથી લોકોનું સ્થળાંતર કરાયું

Vayu Cyclone Caution Shifting of people

આવતી કાલે વાયુ વાવાઝોડુ સૌરાષ્ટ્રમાં ત્રાટકશે જેને લઇનં રાજ્યભરમાં તંત્ર સાબદુ બન્યુ છે. વાયુ વાવાઝોડાની અસરની શક્યતાને લઇને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. વાયુ વાવાઝોડાને લઇને રાજ્યના 11 જિલ્લા પ્રભાવિત થશે. રાજ્યમાં અંદાજે 3 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ