વાયુ / વાવાઝોડાની આફત ગીરમાં, 1200ના ભાવની કેરી ખેડૂતો પાસેથી કોઇ 100 રૂપિયે ખરીદવા નથી તૈયાર

Vayu cyclone cause severe damage to kesar mango crop

અરબી સમુદ્રમાં થી સર્જાયેલા વાયુ વાવઝોડાએ માત્ર દરિયા કિનારાને જ નહીં પણ ગીરને પણ ધમરોળી નાખ્યું છે. વાયુ વાવાઝોડાને કારણે ગીર પંથકના ખેડૂતોને ખૂબ જ ભયંકર નુકશાન થયુ છે. ભીમ અગિયારસના એક દિવસ પહેલા આવેલા વાવઝોડાએ ગીર પંથકમાં કેસર કેરી પકવતા ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે. 

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ