વાયુ / વાવાઝોડાંની સૌરાષ્ટ્રમાં મોટી અસર ન છોડી નુકસાનીમાં કોઈ કસર, જાણો ક્યાં કેટલી તારાજી?

Vayu Cyclone Big impact Farmers Fishermen Saurashtra gujarat

વાયુ વાવાઝોડાની અસરને લઇને રાહત કમિશ્નર મનોજ કોઠારીએ પત્રકાર પરિષદ યોજી અને માહિતી આપી હતી. રાહત કમિશ્નર મનોજ કોઠારીએ જણાવ્યું હતું કહ્યું કે, વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. અને વાવાઝોડામાં કોઇ મોટું નુકસાન થયું નથી. જો નુકસાન હશે તો તેનો સરવે કરી અને સહાય પણ ચૂકવવામાં આવશે. ત્યારે વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી છે. સૌથી વધુ નુકસાન ખેડૂતો અને માછીમારોને થયું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ