અમદાવાદ / વટવાના એપાર્ટમેન્ટમાં ખુલ્લી તલવારો સાથે તસ્કરો ઘૂસી ગયા

Vatva Apartment Theft in house

શહેરમાં તસ્કરો પોલીસના ખોફ વગર બેફામ બન્યા હોય તેમ ઠેર ઠેર ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી જાય છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં ચોર ટોળકીએ લોકોમાં એ હદે ખોફ ફેલાવ્યો છે કે ચોરીને અંજામ આપતી બુકાનીધારી ચોર ટોળકી ખુલ્લેઆમ તલવાર જેવાં ઘાતક-તીક્ષ્ણ હથિયાર સાથે સીસીટીવી કેમરામાં દેખાતાં સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ