જ્યારે કોઇપણ વ્યક્તિ ઘરની ખરીદી કરે ત્યારે વાસ્તુનું ખાસ ધ્યાન રાખતા હોય છે. જો કે, ઘણા કિસ્સામાં એવું બને કે ઘર લઇ લીધા પછી આપણા કોઇ સ્વજન આવીને કહે કે, અહીં તો વાસ્તુ દોષ છે અને તોડફોડ કરવી પડશે. પરંતુ આ વાસ્તુદોષને 5 પ્રકારે દૂર કરી શકાય છે. જેમાં હવાનું પણ ખાસ મહત્વ છે. તો શું છે આ મહત્વ અને કેવી રીતે આ વાસ્તુદોષને કરી શકાય છે દૂર. તેના વિશે વિગતવાર જાણકારી મેળવવા માગતા હોવ તો...