વાસ્તુ ટીપ્સ / સીડીઓની દિશા નક્કી કરે છે સમૃદ્ધિ, વાસ્તુ પ્રમાણે જાણો સાચુ સ્થાન

vastu tips where to built stairs in house

સીડીઓની દિશાની સાથે એ પણ જરૂરી છે કે જ્યાં સીડીઓ હોય ત્યાં કઇ વસ્તુ હોવી જોઇએ અને કઇ નહીં. તેથી સીડી જ્યારે પણ બનાવવાની શરૂઆત કરો ત્યારે વાસ્તુ શાસ્ત્ર અનુસાર જ બનાવવી જોઇએ. ઘરમાં ઘણી વાર અશાંતિ, પરિવારની પ્રગતિ ન થવી સાથે જ માનસિક અવસાદ, તણાવ અને આત્મવિશ્વાસની કમીનું કારણ સીડીની ખોટી દિશા પણ હોય શકે છે. 

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ