બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / રસોઈ કરતી વખતે વારંવાર હાથમાંથી પડી જાય છે આ વસ્તુઓ, ભયંકર સંકટના એંધાણ

photo-story

4 ફોટો ગેલેરી

વાસ્તુ ટિપ્સ / રસોઈ કરતી વખતે વારંવાર હાથમાંથી પડી જાય છે આ વસ્તુઓ, ભયંકર સંકટના એંધાણ

Last Updated: 06:07 PM, 8 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતમાં વાસ્તુશાસ્ત્રને ખુબ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવે છે કે વારંવાર અમુક ચીજો હાથથી છૂટીને પડવું તે અશુભ માનવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને રસોડામાં જો સફેદ રંગની વસ્તુ હાથેથી પડી જતી હોય તો વાસ્તુ પ્રમાણે અશુભ સંકેત માનવામાં આવે છે. આ સિવાય પણ અમુક ચીજો છે જેનું રસોડામાં પડવું અશુભ માનવામાં આવે છે.જાણો કઈ ચીજ પડવી અશુભ માનવામાં આવે છે.

1/4

photoStories-logo

1. કઈ દિશામાં રસોડું હોવું જરૂરી છે?

રસોડું એ ઘરમાં સૌથી મહત્વનો ભાગ હોય છે. એટલા  માટે હમેશા એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે ઘરમાં રસોડું બનાવતા સમયે ક્યારેય પણ દરવાજાને દક્ષિણ તરફ ન રાખવો. તમારું રસોડું પૂર્વ-દક્ષિણ દિશામાં છે તો વધારે સારું માનવામાં આવે છે. એવામાં ક્યારેય ઘરમાં અન્નની ઉણપ થતી નથી અને ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધી જળવાઈ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. મીઠું

જો તમારા રસોડામાં વારંવાર મીઠું ઢોળાતું હોય તો તે અશુભ સંકેત માનવમાં આવે છે અને કોઈ સંકટ આવી શકે છે. કારણ કે મીઠું ચંદ્રમાં અને શુક્રથી જોડાયેલું હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. દૂધ

રસોડામાં દૂધ પણ વારંવાર ઢોળવું અશુભ માનવામાં આવે છે. કારણ કે તેનાથી નકારાત્મકતા વધે છે. જે દર્શાવે છે કે તમારો ચંદ્ર નબળો પડી રહ્યો છે અને કોઈ સંકટ આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. સરસવનું તેલ

ઘરમાં અને રસોડામાં સરસવનું તેલ ઢોળાવવુ પણ એક અશુભ સંકેત માનવામાં આવે છે. જો ઘરમાં વારંવાર સરસવનું તેલ ઢોળાતું હોય તો સમજવું કે તમારો શાની કમજોર બની રહ્યો છે અને તમારા જીવનમાં સમસ્યાઓ વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vastu Shastra Vastu Tips Kitchen Tips

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ