તમારા કામનું / મની પ્લાન્ટ કરતાં પણ વધારે શુભ હોય છે આ 5 છોડ, ઘરમાં રાખતા જ વધે છે ધન અને વૈભવ

vastu tips these five plants are lucky more than money plants

કહેવાય છે કે જે ઘરમાં મની પ્લાન્ટનો છોડ હોય છે, ત્યાં ક્યારેક રૂપિયા-પૈસાની અછત રહેતી નથી. એવા ઘરમાં હંમેશા અન્ન-ધનના ભંડાર ભરેલા રહે છે. શુ તમે જાણો છો કે વાસ્તુ અને ફેંગશુઈમાં પાંચ એવા છોડ અંગે જણાવવામાં આવ્યું છે, જે મની પ્લાન્ટથી પણ વધારે સારા હોય છે.

બ્રેકિંગ ન્યૂઝ