બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / લાઈફસ્ટાઈલ / મોબાઈલમાં ભગવાન સહિત આ વોલપેપર ભૂલથી પણ ન રાખતા, નહીંતર કંગાળી અજગર ભરડો લેશે

photo-story

5 ફોટો ગેલેરી

ટેક ટિપ્સ / મોબાઈલમાં ભગવાન સહિત આ વોલપેપર ભૂલથી પણ ન રાખતા, નહીંતર કંગાળી અજગર ભરડો લેશે

Last Updated: 09:11 PM, 16 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હકીકતમાં આપણે જ્યારે વોલપેપર લગાવીએ છીએ ત્યારે તેની સીધી અસર આપણા વ્યક્તિત્વ પર પણ પડે છે. મોબાઈલ સ્ક્રીન પર લાગેલી તસવીર આપના જીવન પર સકારાત્મક અને નકારાત્મક અસર કરી શકે છે. એવામાં જરૂરી છે કે કોઈ પણ વોલપેપર સમજી વિચારીને લગાવવું જોઈએ.

1/5

photoStories-logo

1. મોબાઈલ સ્ક્રીન

એવામાં આ સમજવું જરૂરી છે કે કેવું વોલપેપર પોતાના મોબાઈલ સ્ક્રીન પર લગાવવું. તો ચાલો જાણીએ મોબાઇલ સ્ક્રીન સંબંધ વાસ્તુ અનુસાર આના વિશે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. દેવી દેવતાનું વોલપેપર

મોબાઈલ પર ભગવાનનું વોલપેપર ન લગાવવું જોઈએ. વાસ્તુ અનુસાર, ભગવાનની વોલપેપરની ફોટો વ્યક્તિના ગ્રહોને ખરાબ કરી શકે છે, કારણ કે મોબાઈલ ફોનને આપણે ગંદા કે એઠાં હાથોથી પણ ઉપયોગ કરતા હોઈએ છીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ધાર્મિક સ્થળનું વોલપેપર

ઘણી વાર મોબાઈલ ફોનને આપણે ગંદા કે એઠાં હાથોથી પણ ઉપયોગ કરતા હોઈએ છીએ, એટલું જ નહીં  બાથરૂમમાં પણ ફોન લઈને જતા હોઈએ છીએ. એવામાં ધાર્મિક સ્થળોનું વોલપેપર હોવાથી જે-તે ધાર્મિક સ્થળના દેવી-દેવતાનું અપમાન થઈ શકે છે, અને ઘણા પ્રકારની પરેશાની આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ઇમોશન વાળું વોલપેપર

મોબાઈલ પર દુઃખ, મૃત્યુ, ગુસ્સો, ઈર્ષ્યા કે લોભ દર્શાવતા ઇમોશન વાળા વોલપેપર લગાવવાથી આ ચિત્રોની નકારાત્મકતા તમારા જીવન પર અસર કરી શકે છે અને ઘણી પરેશાની થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. અમુક વિશેષ રંગોના વોલપેપર

કાળું, વાદળી, જાંબલી એક પછી ભૂરા જેવા ઘેરા રંગનું વોલપેપર લગાવવાનું ટાળવું જોઈએ. આ રંગોની અસર જીવનની સફળતા પર પડે છે. નોકરી, કરિયર થી લઈને બિઝનેસમાં પ્રગતિને આ રંગો પ્રભાવિત કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

wallpaper smartphone tips vastu tips

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ