બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / vastu tips If these things fall out of hand be careful There will be huge loss of money

ચેતી જજો! / હાથમાંથી આ વસ્તુઓ પડી જાય તો થઈ જજો સાવધાન! થશે પૈસાનું ભારે નુકસાન

Arohi

Last Updated: 03:57 PM, 20 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્રમાં હાથમાંથી અમુક વસ્તુઓનું પડવું અશુભ માનવામાં આવ્યું છે અને માટે આ વસ્તુઓનો ઉપયોગ કરતી વખતે તમારે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ.

  • હાથમાંથી ન પડવા દેતા આ વસ્તુઓ 
  • થઈ શકે છે ભારે નુકસાન 
  • આ વસ્તુઓના ઉપયોગ સમયે રાખજો સાવધાની 

જ્યોતિષ શાસ્ત્રમાં વાસ્તુ અંગે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. વાસ્તુ દોષના કારણે વ્યક્તિ કંગાલ થઈ જાય છે. ઘરમાં વાસ્તુના અમુક ઉપાયો કરવાથી પણ તેનો ફાયદો મળે છે. તેવી જ રીતે અમુક વસ્તુઓ ઘરમાં વાસ્તુ દોષ હોવાનો સંકેત પણ આપે છે. 

જ્યોતિષ શાસ્ત્રમાં હાથમાંથી અમુક વસ્તુઓનું પડવું અશુભ માનવામાં આવ્યું છે અને માટે આ વસ્તુઓનો ઉપયોગ કરતી વખતે તમારે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. 

ચોખા 
હાથમાંથી ચોખા નીચે પડવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચોખા પડવા ધન હાનીની તરફ ઈશારો કરે છે. 

દીવો 
પૂજામાં ઉપયોગમાં લેવામાં આવતો ઘીનો દીવો જો હાથમાંથી પડી જાય તો આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેનો મતલબ છે કે તમારા જીવનમાં અમુક અશુભ ઘટનાઓ થવાની છે. 

તેલ 
તેલનું વાસણ પણ હાથમાંથી પડવું અશુભ માનવામાં આવે છે. તે એ વાત તરફ ઈશારો કરે છે કે તમારા કોઈ નજીકના વ્યક્તિ મુશ્કેલીમાં છે. 

મીઠુ 
હાથમાંથી મીઠુ પડલુ અશુભ માનવામાં આવે છે અને તેનો મતબલ છે કે તમે આવનાર દિવસોમાં આર્થિક સંકટમાંથી પસાર થઈ શકો છો. 

સિંદૂરની ડબ્બી 
સિંદૂરની ડબ્બી હાથમાંથી પડવી પણ એક અશુભ સંકેત છે. તેનો મતલબ છે કે તમને કોઈ ખરાબ સમાચાર મળવાના છે. 

Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Loss Money fall vastu tips Vastu Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ