બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:44 PM, 15 June 2024
વાસ્તુ શાસ્ત્રમાં ઘરની દરેક દિશાના વિશે પણ નિયમ જણાવવામાં આવ્યા છે. તેને જોતા આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઉત્તર દિશામાં શું ન હોવું જોઈએ. નહીં તો મુશ્કેલીઓ અને કંગાળી તમને ઘેરી શકે છે.
ADVERTISEMENT
ન રાખો ભારે વસ્તુઓ
ADVERTISEMENT
શાસ્ત્રો અનુસાર ઉત્તર દિશાનો સંબંધ માતા લક્ષ્મી અને કુબેર દેવ સાથે છે. આ દિશામાં ભારે વસ્તુઓ ન રાખવી જોઈએ. તેનાથી ઘરની સુખ-સમૃદ્ધિ જતી રહે છે અને આર્થિત તંગી ઘેરી લે છે.
જૂતા ચંપલ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર દિશામાં ક્યારેય પણ જૂતા ચંપલ ન રાખવા જોઈએ. તેનાથી ઘરમાં નેગેટિવિટી આવે છે અને ઘરમાં કલેશ થતા રહે છે.
બંધ દિવાલ
ઘરની ઉત્તર દિશામાં બંધ દિવાલ ન રાખવી જોઈએ. આ દિશાને ધનના આગમન વાળી દિશા માનવામાં આવે છે. તમે આ દિશામાં બારી કે દરવાજા લગાવી શકો છો.
કચરાપેટી
ઘરની ઉત્તર દિશામાં ક્યારેય પણ કચરાપેટી ન રાખવી જોઈએ. એવું કરવાથી તમને માતા લક્ષ્મીની નારાજગી ઉઠાવવી પડી શકે છે. સાથે જ ઘરના સદસ્યોને આર્થિક તંગી ઘેરી શકે છે.
વધુ વાંચો: આ કોઇ મોડલ નથી, આ છે વિશ્વની સૌથી હોટેસ્ટ વૈજ્ઞાનિક, જેના Photos જોઇ અવાક રહી જશો
શૌચાલય
ઉત્તર દિશામાં ભૂલથી પણ શૌચાલય ન બનાવવું જોઈએ. આ દિશામાં શૌચાલય હોવું યોગ્ય નથી માનવામાં આવતું. તેનાથી દુર્ભાગ્ય પીછો નથી છોડતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.