બ્રેકિંગ ન્યુઝ
4 ફોટો ગેલેરી
Last Updated: 09:08 AM, 19 June 2024
1/4
વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવામાં ઘરમાં રાખવામાં આવતી દરેક વસ્તુઓ વાસ્તુ અનુસાર જ રાખવી જોઈએ. નહીં તો નકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે ઘરની છત પર અમુક વસ્તુઓને ન રાખવી જોઈએ. આ વસ્તુઓને છત પર રાખવાથી પરિવાર પર ખરાબ અસર થાય છે. આટલું જ નહીં વ્યક્તિને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે.
2/4
3/4
4/4
એવું માનવામાં આવે છે કે તમને છત પર ઝાડુ, કાટ ખવાયેલું લોખંડ, તૂટેલી લાકડી વગેરે વસ્તુઓનો સંગ્રહ ન કરવો જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. તેના ઉપરાંત છત પર દોરીન રાખો વાસ્તુ શાસ્ત્રમાં તેને અશુભ માનવામાં આવે છે. આ કારણે વ્યક્તિને અશુભ પરિણામ પ્રાપ્ત થવા લાગે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ