બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / જીવનમાં આવશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ, ભાડાના ઘરમાં શિફ્ટ થતા પહેલા જાણો વાસ્તુના નિયમો

photo-story

7 ફોટો ગેલેરી

વાસ્તુ ટિપ્સ / જીવનમાં આવશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ, ભાડાના ઘરમાં શિફ્ટ થતા પહેલા જાણો વાસ્તુના નિયમો

Last Updated: 10:09 PM, 10 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વર્તમાનમાં  શહેરોમાં વધારે લોકો ભાડે રહેતા હોય છે. ત્યારે વધારે બદલાવ નથી કરી શકાતો, પરંતુ વાસ્તુ નિયમો અનુસાર ચીજોને વ્યવસ્થિત કરવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. એટલા માટે ભાડાના મકાનમાં શિફ્ટ થતાં સમયે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો જાણીએ ભાડાના મકાન માટે વાસ્તુ ટિપ્સ..

1/7

photoStories-logo

1. ઇશાન ખુણો

ભાડાના મકાનમાં પૂજાસ્થળ ઉત્તર-પૂર્વ દિશામાં હોય અને અહીં દેવી-દેવતાની મૂર્તિ સ્થાપિત કરવી. વાસ્તુમાં ઇશાન ખૂણાને દેવતાઓનો વાસ માનવામા આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. શુભ મુહૂર્તનું રાખવું ધ્યાન

ભાડાના મકાનમાં પ્રવેશ કરતાં સમયે શુભ મુહૂર્તનું પણ ખાસ ધ્યાન રાખવું. જ્યારે પણ ગૃહ પ્રવેશ કરો, ત્યારે હવન અને પૂજા કરો. આ સિવાય વાસ્તુ શાંતિ પૂજા પણ કરાવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ઘરમાં સકારાત્મક ફોટોસ લગાવો

ભાડાના મકાનમાં શિફ્ટ થયા પહેલા ઊગતો સૂરજ અને 7 ઘોડા જેવી સકારાત્મકતા દર્શાવતી ફોટોસ લગાવી શકો છો. માન્યતા છે કે આવી ફોટોસ લગાવવાથી નેગેટિવિટી દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ઘરનું પોતું કરવું

વાસ્તુ અનુસાર, ભાડાના મકાનમાં પ્રવેશ પહેલા પોતું જરૂર કરાવવું જોઈએ. પોતું કર્યા વિના ભાડાના મકાનમાં શિફ્ટ થવાનું ટાળવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. બહાર ફેંકી તો આ તસવીરો

ભાડાના મકાનમાં પ્રવેશ પહેલા મકાનમાં રાખેલા તૂટેલા ફર્નિચર, કચરો, તૂટેલો અરીસો અને ફ્રેમ જેવી ખરાબ ચીજો ઘરની બહાર ફેંકી દેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ન લેવું આવું મકાન

વાસ્તુ નિયમો અનુસાર, કબ્રિસ્તાન, હોસ્પિટલ, ટ્રાફિક એરિયા અને ભીડવાળા વિસ્તારોમાં બાડાનું મકાન ન લેવું જોઈએ. માન્યતા છે કે આનાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને પારિવારિક જીવનમાં તણાવ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. બેડરૂમ

ભાડાના મકાનમાં પ્રવેશ કરતાં સમયે ધ્યાન રાખવું કે બેડરૂમ દક્ષિણ દિશામાં હોય અને સૂતા સમયે હંમેશા માથું દક્ષિણ દિશામાં રહે. માન્યતા છે કે આનાથી ટેન્શન વધે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

rented house vastu rules vastu tips

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ