બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / vastu tips for plants why trees should not be plucked at night

તમારા કામનું / સૂર્યાસ્ત બાદ ભૂલથી પણ વૃક્ષ કે છોડને અડવાની ભૂલ ન કરતાં, ભોગવવા પડશે ગંભીર પરિણામ; જાણો કારણ

Premal

Last Updated: 11:51 AM, 5 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો કે સૂર્યાસ્ત બાદ વૃક્ષ-છોડ સાથે છેડછાડ અથવા તેના પાન તોડવાથી તમારું સુખી-સમૃદ્ધ ઘર કંગાળ પણ થઇ શકે છે. આજે અમે તેના કારણો વિસ્તૃતપૂર્વક જણાવીએ છીએ.

  • સૂર્યાસ્ત બાદ વૃક્ષ-છોડના પાન ન તોડવા જોઈએ
  • તમારું સુખી-સમૃદ્ધ ઘર કંગાળ પણ થઇ શકે છે
  • જાણો શું છે તેના મહત્વના કારણો

રાત્રે ઝાડ-છોડમાંથી પત્તા ના તોડવા

સનાતન ધર્મમાં ઘણી એવી પરંપરાઓ છે, જે સદીઓ પસાર થયા બાદ આજે પણ બદસૂરત ચાલી રહી છે. આ પરંપરાઓ પાછળ પોતાના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ છે, જે આટલો લાંબો સમય પસાર થયા બાદ આજે પણ કરોડો લોકોનુ માર્ગદર્શન કરે છે. આવી જ એક મહાન પરંપરા છે, રાત્રે ઝાડ-છોડમાંથી પત્તા ના તોડવા અને તેની સાથે છેડછાડ ન કરવી. શું તમે તેનુ કારણ જાણો છો. જો નહીં તો કોઈ વાંધો નહીં. આજે અમે તમને તેના કારણો વિશે અવગત કરાવીશુ. 

મનુષ્યોની જેમ જીવતા પ્રાણી છે વૃક્ષ-છોડ 

પુરાણોમાં ઝાડ-છોડને મનુષ્યોની જેમ જીવિત પ્રાણી માનવામાં આવ્યાં છે, જે દિવસે જાગે છે અને સૂર્યાસ્ત બાદ આરામ કરે છે. તેથી રાત્રે તેમના વિશ્રામમાં ખલેલ પાડવી અને ઊંઘમાંથી જગાડવા શાસ્ત્રોની વિરુદ્ધ માનવામાં આવ્યું છે. આ જ કારણ છે કે સૂર્યાસ્ત બાદ પરીવારના વડીલો વૃક્ષ-છોડના પાંદડા અને તેની સાથે છેડછાડ કરવાની ના પાડે છે. 

ઝાડ-છોડ પર પક્ષીઓ અને નાના જીવોનુ રહેઠાણ હોય છે

વાસ્તુ શાસ્ત્ર મુજબ, અંધારુ થયા બાદ વૃક્ષો સાથે છેડછાડ ન કરવાનુ એક કારણ એવુ પણ છે કે ઝાડ-છોડ પર પક્ષીઓ અને નાના જીવોનુ રહેઠાણ હોય છે. એવામાં જો તમે રાત્રે વૃક્ષોને હલાવો છો અથવા તેના પાંદડા તોડો છો તો તેનાથી પક્ષીઓની ઊંઘમાં અડચણ આવે છે અને તેઓ પરેશાન થાય છે. જેનુ ખરાબ પરિણામ તમારે બીજા રૂપમાં ભોગવવુ પડે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Plants Vastu Tips For Plants trees vastu tips Vastu Tips For Plants
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ