વાસ્તુ ટીપ્સ / નવરાત્રી પહેલા જાણી લો માં દુર્ગાની મૂર્તિની સ્થાપનાનાં નિયમ, આ ભૂલ તો કોઈ કાળે ન કરતાં

vastu tips for maa durga navratri 2022 keep maa ambe photo in this direction according to vastu

26 સપ્ટેમ્બરથી નોરતાની શરૂઆત થઇ રહી છે. એવામાં લોકોએ નવરાત્રીની તૈયારી અત્યારથી શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે નવરાત્રીમાં માં દુર્ગાની મૂર્તિની સ્થાપના કરતા પહેલા જાણી લો જરૂરી નિયમ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ