વાસ્તુ ટીપ્સ / અભ્યાસ-ખેલકુદમાં નથી લાગતુ બાળકનું મન, આ છે ઉપાય

vastu tips for children s bedroom home vastu shastra

બાળકોનું મન અભ્યાસમાં નથી લાગતુ અથવા બાળકનું મન ચંચળ બની ગયું છે. એક જગ્યાએ સ્થિર નથી રહેતું. જો રમત-ગમતમાં પણ બાળકો રૂચિ ન દેખાડેતો સાવધાન થઇ જવાની જરૂર છે. આપને જણાવીએ કે આ તમામ કારણો પાછળ વાસ્તુદોષ જવાબદાર હોઇ શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ