બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ક્યારેય કુબેરનો ખજાનો નહીં ખૂટે, બસ ઘરમાં આ જગ્યાએ બનાવી દો સ્વસ્તિકનું ચિહ્ન, જાણો મહત્વ

આસ્થા / ક્યારેય કુબેરનો ખજાનો નહીં ખૂટે, બસ ઘરમાં આ જગ્યાએ બનાવી દો સ્વસ્તિકનું ચિહ્ન, જાણો મહત્વ

Last Updated: 09:42 AM, 11 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Benefits Of Turmeric Swastik: હિંદૂ ધર્મમાં ધાર્મિક કાર્યોમાં સ્વસ્તિક બનાવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર તેને બનાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જણાવી દઈએ કે હળદરથી બનેલા સ્વસ્તિકના ઘણા લાભ છે. સ્વસ્તિક ચિન્હ બનાવવાથી ઘણા પ્રકારના લાભની પ્રાપ્તિ થાય છે.

હિંદૂ ધર્મમાં ધાર્મિક આયોજનોમાં સ્વસ્તિક ચિન્હ બનાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સ્વસ્તિક ચિન્હને કુમકુમ કે પછી હળદરથી પણ બનાવવામાં આવે છે. નવા ઘરમાં પ્રવેશ કરવો નવા વાહનોની પૂજા કરવી કે પછી કોઈ પણ શુભ કાર્ય સ્થળ પર આ શુભ ચિન્હને જરૂર બનાવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સ્વાસ્તિક ચિન્હને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે.

pooja-12jpg

ઘરમાં આવે છે સુખ-સમૃદ્ધિ

આમ તો તેને કંકુથી પણ બનાવવામાં આવે છે પરંતુ હળદરથી પણ તેને તૈયાર કરવામાં આવે છે. હળદરથી બનેલા સ્વસ્તિક ચિન્હથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવવાની સાથે જ ઘણા અન્ય લાભ પણ પ્રાપ્ત થાય છે.

ઘરમાં આ જગ્યા પર બનાવ્યો સ્વસ્તિક

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હળદરનો સ્વસ્તિક ઘરના મુખ્ય દ્વાર પર બનાવવો શુભ માનવામાં આવે છે. તેના ઉપરાંત ઘરના મંદિરમાં પણ હળદરનો સ્વસ્તિક બનાવવો શુભ માનવામાં આવે છે. આમ કરવાથી પૂજા ઘરના વાતાવરણમાં સકારાત્મર ઉર્જાનું સંચાર બની રહે છે.

Swastik.jpg

સ્વાસ્થ્ય લાભ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં સ્વસ્તિક ચિન્હ બનાવવાથી ઘણી જુની બીમારીથી છુટકારો મેળવી શકાય છે. માટે જ્યારે પણ કોઈ લાંબી બિમારીથી ઝઝુમી રહ્યા હોવ તો ઘરમાં હળદરનું સ્વસ્તિક બનાવો.

માતા લક્ષ્મી અને કુબેર દેવની મળશે કૃપા

ઘરના મુખ્ય દ્વાર પર હળદરનો સ્વસ્તિક બનાવવાથી બધા સદસ્યો પર માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આટલું જ નહીં તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ બની રહે છે.

lakshmi-2

વધુ વાંચો: ભૂલથી પણ ઘરના મંદિરમાં ન મૂકી રાખતા આ ખાલી ચીજ, નહીંતર માતા લક્ષ્મી થઇ જશે નારાજ

નકારાત્મક ઉર્જા રહેશે દૂર

ઘરના મંદિરમાં હળદરનું સ્વસ્તિક બનાવવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે. નેગેટિવ ઉર્જાને દૂર કરવા માટે મંદિરમાં પૂજા કરતી વખતે જરૂર સ્વસ્તિક બનાવો.

સંકળાયેલા મુદ્દાઓ

Astro Tips Swastik ધન કુબેર
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ