માન્યતા / નવા વર્ષમાં સાચવજો! ભૂલથી પણ ક્યારેય પર્સમાં ન રાખતા આ 4 ચીજવસ્તુ, નહીં તો થઇ જશો...

vastu tips 2023 according to vastu never keep these four things in your purse

નવા વર્ષના સ્વાગતની તૈયારી શરૂ થઇ ગઇ છે. નવા વર્ષને જો તમે પોતાના માટે શુભ બનાવવા માગો છો તો તમારે પોતાના પર્સની સફાઈ કરવી પડશે. વાસ્તુ શાસ્ત્ર મુજબ પર્સમાં રાખવામાં આવેલી વસ્તુઓની ખૂબ નકારાત્મક અસર પડે છે. તેથી નવુ વર્ષ શરૂ થતા પહેલા આ વસ્તુઓને પોતાના પર્સમાંથી હટાવી દો.

બ્રેકિંગ ન્યૂઝ