બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / તિજોરી રૂપિયાથી છલકાઇ જશે, બસ ઘરની ઉત્તર દિશામાં આ છોડ રાખવાનું શરૂ કરી દો

photo-story

6 ફોટો ગેલેરી

વાસ્તુશાસ્ત્ર / તિજોરી રૂપિયાથી છલકાઇ જશે, બસ ઘરની ઉત્તર દિશામાં આ છોડ રાખવાનું શરૂ કરી દો

Last Updated: 07:35 PM, 13 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હિંદુ ધર્મથી જોડાયેલી માન્યતાઓમાં ઘરની ઉત્તર દિશાને આર્થિક મામલામાં ખૂબ ખાસ જણાવી છે. માન્યતા છે કે ઘરની ઉત્તર દિશાનો સંબંધ ધનની દેવી મા લક્ષ્મી અને ધનના દેવતા કુબેર સાથે હોય છે. તો આ ઉપાય કરવાથી છલકાઈ જશે તિજોરી.

1/6

photoStories-logo

1. વાસ્તુશાસ્ત્ર

વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યું છે કે ઘરની ઉત્તર દિશામાં એક છોડ રાખવો ખૂબ શુભ હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. આર્થિક પરેશાની

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો કોઈ ઘરમાં આ છોડ હોય હે તો ત્યાં ક્યારેય આર્થિક પરિસ્થિતિનો સામનો નથી કરવો પડતો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. મનીપ્લાન્ટ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરની ઉત્તર દિશામાં મનીપ્લાન્ટ લગાવો જોઈએ. જો ઉત્તર દિશામાં મનીપ્લાન્ટ છે તો ધન સંબંધિત તમામ પરેશાનીઓથી છુટકારો મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. આવક વધશે

જે ઘરોની ઉત્તર દિશામાં મનીપ્લાન્ટ હોય છે ત્યાં રહેતા લોકોની આવક વધી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. દેવાથી બચાય

આવા ઘરોમાં પરિવારના કોઈ સભ્યને આર્થિક નુકસાન નથી ભોગવવું પડતું. દેવાથી બચી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ફાયદના સ્થાને નુકસાન

યાદ રાખો કે મનીપ્લાન્ટનો વેલો જમીનથી દૂર રહે. નહિતર ફાયદના સ્થાને નુકસાન થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Significance of Money Plant vastu shastra money plant

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ