બોલિવૂડ / વરુણ-નતાશાનો વેડિંગ વેન્યુ રોયલ અને આલિશાન છે, એક દિવસનું ભાડુ જાણીને આંખો થશે ચાર

varun-natasha's wedding venue has this much rent

બોલિવૂડમાં હાલ વરુણ-નતાશાની વેડિંગ મુખ્ય ચર્ચાનો વિષય બની ગયો છે. વરુણ તેની લોન્ગટાઈમ ગર્લફ્રેન્ડ સાથે લગ્નગ્રંથીમાં જોડાઈ રહ્યો છે. લગ્ન કરવા માટે વરુણ ધવને અલિબાગનો ધ મેન્શન હાઉસ રિસોર્ટ બુક કરાવ્યો છે. જેનું એક દિવસનું ભાડુ જાણીને ચોંકી જશો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ