રાજકારણ / ખેડૂતોની લાખોની ભીડ જોઈ આંદોલનના સમર્થનમાં ઉતર્યા ભાજપના દિગ્ગજ નેતા, આપ્યું મોટું નિવેદન

Varun Gandhi in support of farmers

મુજફ્ફરનગરમાં આજે ખેડૂતોની મહાપંચાયતને લઈને ભાજપ સાંસદ વરુણ ગાંધીએ ખેડૂતોને સમર્થન આપ્યું છે. સાથેજ સરકાર સન્માન સાથે તેમની સાથે વાત કરે તેવી સલાહ પણ તેમણે આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ