કોરોના વાયરસ / બૉલીવુડની એક સિંગરને થયો કોરોના અને દેશના 5 દિગ્ગજ નેતા પહોંચી ગયા આઈસોલેશનમાં

varun gandhi, anupriya patel, dushyant singh are self isolation corona virus outbreak after kanika kpoor party

કોરોના વાયરસે દેશભરમાં જાણે ખળભળાટ મચાવી દીધો છે. બોલિવુડની ગાયિકા કનિકા કપૂરને કોરોના વાયરસ થયા બાદથી ઘણા રાજનેતાઓ ટેન્શનમાં છે. કારણ કે કનિકા કપૂર એક પાર્ટીમાં સામેલ થઇ હતી જેમાં દેશનાં ઘણા નેતાઓ સામેલ થયા હતા. કનિકા કપૂર કોરોના વાયરસથી ગ્રસિત છે તે વાતની જાણ થયા બાદ ઘણા નેતાઓ આઈસોલેશનમાં જતા રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ