દુઃખદ / વરૂણ ધવનની માસીનું કોરોનાને કારણે નિધન, એક્ટરે સોશિયલ મીડિયા પર આપી શ્રદ્ધાજંલિ

Varun Dhawans aunt passes away actor shares picture with her

બોલિવૂડ એક્ટર વરૂણ ધવનની માસીનું નિધન થઈ ગયું છે. તે અમેરિકાના શિકાગો શહેરમાં રહેતી હતી અને ત્યાં જ તેમણે છેલ્લા શ્વાસ લીધા. વરૂણ ધવન સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેની માસીના નિધનની જાણકારી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ