બોલિવૂડ / રણબીર-આલિયા પછી બોલિવૂડના આ બહુચર્ચિત કપલના લગ્ન થયા નક્કી, જાણો તારીખ અને ડેસ્ટિનેશન

Varun Dhawan Weds Natasha Dalal On 22 May 2020

સામાન્ય જનતાની જેમ જે બોલિવૂડ સ્ટાર્સ પણ લગ્ન સીઝન એન્જોય કરી રહ્યાં છે. બોલિવૂડમાં અરમાન જૈનના લગ્નની સાથે વેડિંગ સીઝન શરૂ થઈ ગઈ છે. હાલમાં જ રણબીર અને આલિયાના લગ્નની તારીખ સામે આવી હતી. ત્યારે હવે અન્ય એક બોલિવૂડ કપલ લગ્ન બંધનમાં બંધાઈ જવાનું છે. અમે વાત કરી રહ્યાં છે નતાશા દલાલ અને વરૂણ ધવનની.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ