બોલિવૂડ / વરૂણ ધવનનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- કાર્તિક, આયુષ્માન અને વિક્કીએ સારાને લઈને આપી હતી આ ચેતવણી

Varun Dhawan teases Sara Ali Khan as he reveals Kartik, Ayushmann and Vicky warned him about working with her

'કુલી નંબર 1'ની ટીમ આ અઠવાડિયે કોમેડીના કિંગ કપિલ શર્માના શોમાં એન્ટ્રી કરતી જોવા મળશે. શોમાં વરુણ ધવન અને સારા અલી ખાનની સાથે જેકી ભગનાની, જોની લીવર, જાવેદ જાફરી અને બાકીની કાસ્ટ પણ જોવા મળશે. ધ કપિલ શર્મા શોમાં જ્યાં કૂલી નંબર વનની ટીમ ખૂબ જ ધમાલ મસ્તી કરે છે, ત્યાં કપિલના શોમાં પણ ઘણાં રહસ્યો પણ ખુલી ગયા છે. ધ કપિલ શર્મા શોને લગતો એક વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં વરૂણ ધવને જણાવ્યું કે સારા અલી ખાન સાથે કામ કરતા પહેલાં આયુષ્માન ખુરના, વિકી કૌશલ અને કાર્તિક આર્યને તેને ચેતવણી આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ