Viral / 'પિતા' બની ગયો વરૂણ ધવન, VIDEO શેર કરીને કહ્યું- નામ રાખવામાં મારી મદદ કરો

Varun Dhawan realized being a father shared the video and asked Suggest a name for the boy

એક્ટર વરૂણ ધવનની એક્ટિંગ અને સ્ટાઈલના લોકો દિવાના છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ત્યારે હાલમાં તેણે જણાવ્યું કે તે પિતા બની ગયો છે અને તેણે વીડિયો પણ શેર કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ