લાલ 'નિ'શાન

મદદ / વરૂણ ધવનની દરિયાદિલી, ઇજાગ્રસ્ત ડાન્સરની સારવાર માટે આપ્યા 5 લાખ

varun-dhawan-donates-5-lakhs-to-help-injured-hip-hop-dancer-ishaan-get-treatment

બોલિવૂડ એક્ટર વરૂણ ધવને હિપ હોપ ડાન્સર ઈશાનને સારવાર માટે પાંચ લાખ રૂપિયાની મદદ કરી છે. વરૂણને ઈન્સ્ટાગ્રામમાં હિપ હોપ ડાન્સર કાર્તિક રાજાની પોસ્ટ દેખાઈ હતી. જેમાં ડાન્સર ઈશાનને મદદ કરવાની અપીલ કરવામાં આવી હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ