એક્ટરનો ખુલાસો / વરુણ ધવન બન્યો આ દુર્લભ બીમારીનો ભોગ, સ્ટ્રેસમાં આવતા કહ્યું- 'હું મારું સંતુલન ખોઈ બેઠો'

Varun Dhawan became a victim of this rare disease, under stress said- 'I lost my balance'

વરુણ ધવનને કહ્યું કે તે વેસ્ટીબુલર હાયપોફંક્સનની સમસ્યાથી લડી રહ્યો છે. આ બીમારીના કારણે વ્યક્તિ તેની બોડીનું બેલેન્સ ખોઈ બેસે છે.

બ્રેકિંગ ન્યૂઝ