પ્રેરણા / જો આ એક ઘટના ન બની હોત તો ભાવનગરમાં ફરજ બજાવતા આ IAS અધિકારી સાયકલ રિપેરિંગનું કામ કરતા હોત

varun baranwal cycle repair boy to ias officer

ઇરાદો મજબૂત હોવો જોઇએ, કામ તો બધા સરળ થઇ જાય. બસ આવી જ એક સફળતાની કહાની છે મહારાષ્ટ્રના વરુન બરનવાલની કે જે અત્યારે ભાવનગરના DDO છે. તેમના પિતાની સાઇકલ રિપેરિંગની દુકાન હતી જેનાથી તે આખા પરિવારનું ભરણ પોષણ કરતા હતા. તેમના પિતા બંને બાળકોને સારી લાઇફ આપવા માંગતા હતા પરંતુ માર્ચ 2006માં વરુણના 10મા ધોરણની પરિક્ષાના 4 દિવસ બાદ તે મૃત્યુ પામ્યા હતા. જેનાથી આખા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ