રાજકારણ / ભાજપની રાષ્ટ્રીય કારોબારી જાહેર: આ દિગ્ગજોની બાદબાકી, જાણો કયું ફેક્ટર નડી ગયું

varun and maneka gandhi were left from bjp national body

ભારતીય જનતા પાર્ટીએ નવી રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરી દીધી છે. જેમાં 80 સભ્યોનો સમાવેશ થયો છે. પણ કેટલાક સિનિયર નેતાઓને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ