લ્યો બોલો...! / મહારાષ્ટ્રના આ મોટા સંપ્રદાયના નિવેદનથી શરદ પવારને લાગી શકે છે ઝટકો

varkari sect declared sharad pawar as anti hindu

ભગવાન શ્રી વિઠ્ઠલના ભક્તોની પ્રમુખ સંસ્થા રાષ્ટ્રીય વારકરી પરિષદે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP) અધ્યક્ષ શરદ પવાર પર હિંદુ વિરોધી હોવાનો આરોપ લગાવતા તેમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ