ગાંધીનગર / VIDEO: ગાંધીનગરમાં દિલ્હીવાળી થઈ: ટ્રેક્ટરો સાથે ખેડૂતોનો ચક્કાજામ, આંદોલન હજુ ઉગ્ર કરવાની ચીમકી

Various farmers of the state held a rally in Gandhinagar today demanding electricity

ગાંધીનગરમાં આજે રાજ્યના વિવિધ ખેડૂતો વીજળીની માંગને લઈને રેલી યોજી હતી. દરમિયાન પોલીસે રેલીને પેથાપુર પાસે અટકવાતા ખેડૂતો ચક્કાજામ કર્યો  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ