મેઘો મુશળધાર / નવસારીમાં ધોધમાર વરસાદ, અત્ર...તત્ર...સર્વત્ર...પાણી જ પાણી; તંત્ર એલર્ટ

Various areas of Navsari city have been flooded due to torrential rains

નવસારીમાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તો પૂર્ણા અને અંબિકા નદીની સપાટી વધતા તંત્ર અલર્ટ થઈ ગયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ