સપનું / જાણો, કેમ આ વખતે વિશ્વનાથ મંદિર જવું PM મોદી માટે ભાવનાત્મક અને લાગણીસભર ક્ષણ

 varanasi pm narendra modi emotional moment during varanasi visit on dev diwali

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે એક દિવસના પ્રવાસ પર લોકસભા વિસ્તારના વારાણસી જઈ રહ્યા છે. દેવ દિવાળીના પ્રસંગે કાશી પહોંચશે પીએમ મોદી. તેમના માટે આ વખતે વિશ્વનાથ મંદિર જવું લાગણીસભર ક્ષણ બની રહેશે. જાણો પીએમ મોદી માટે આ મુલાકાત અવિસ્મરણીય બનવાની સાથે લાગણીસભર રહશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ