લ્યો કરો વાત ! / મોબાઇલ ખરીદો તો 1 લીટર પેટ્રોલ અને એસેસરીઝ પર લીંબુ ફ્રી, ઑફર જાણીને ગ્રાહકો દુકાને દોડ્યા

varanasi mobile shop exclusive viral offer buy mobile and accessories get free lemon

અત્યારે લીંબુ શાકભાજીનો રાજા બની ગયો છે. જેને ખરીદવા માટે લોકોના ખિસ્સા પર વજન આવી રહ્યો છે. કિંમતમાં પેટ્રોલ અને ડીઝલને પાછળ ધકેલીને લીંબુ એટલુ કિમતી થયુ છે કે લોકો લગ્નમાં પણ ભેટ સ્વરૂપે આપી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ