વારાણસી / અહીં આ તારીખ સુધી અઠવાડિયામાં 3 દિવસ રહેશે ટોટલ લોકડાઉન, જાણો શું રહેશે ચાલુ અને શું રહેશે બંધ

varanasi covid19 now three days total lockdown in a week

ઉત્તરપ્રદેશમાં સતત કોરોના વાયરસનું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે. જેને લઈને અહીં વીકેન્ડમાં લોકડાઉન લાગૂ કરાયું હતું. પરંતુ PM મોદીએ અહીં 3 દિવસ ટોટલ લોકડાઉન જાહેર કર્યું છે. લોકડાઉનને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરતાં અહીં અઠવાડિયામાં 4 દિવસ જ ઓફિસ અને બજારો ખુલ્લા રહેશે. રોડની બંને તરફની દુકાનો આ 4 દિવસ જ ખુલ્લી રહેશે. કાર્યાલય મંગળ, બુધ, ગુરુ અને શુક્રવારે જ ખૂલશે. શનિવાર, રવિવાર અને સોમવારે સંપૂર્ણ લોકડાઉન લાગૂ રહેશે. આ નિયમ 15 ઓગસ્ટ સુધી કાયમ રહેશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x