અંગદાન / બ્રેઇનડેડ યુવાને ત્રણ વ્યક્તિઓને આપ્યું નવજીવન, 362 કિમી લાંબો ગ્રીન કોરિડોર બનાવી પહોંચાડાવામાં આવ્યા અંગો

vapi youth yash verma organs donated to 3 people by donate life

વાપીથી અમદાવાદ 362 કિમી લાંબો ગ્રીન કોરિડોર બનાવીને એક યુવાનના લીવર અને કિડનીને ત્રણ વ્યક્તિઓને પહોંચાડવામાં આવ્યા હતા. આ બ્રેઇન ડેડ યુવાનના પરિવારને સલામ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ