Traditional recipe / વિસરાતી જતી આ વાનગી ખાશો તો 'નાચોસ' ને ભૂલી જશો

 vanva traditional recipe in morden way by gayatri joshi

આજકાલ આપણે ઘણી એવી ઈન્ટરનેશનલ ફૂડ આઈટમ ખાઈએ છીએ કે કેટલીક પરંપરાગત વાનગીઓ ભુલાઈ ગઈ છે ત્યારે આજે ચણાના લોટના વાનવાની સરળ પણ પરંપરાગત સાથે સાથે મોર્ડન રેસીપી અહિં ખાસ તમારા માટે પ્રસ્તુત છે. બાળકોને નાચોસ જેટલા સરસ રીતે વાનવા બનાવીને તમે પીરસો જુઓ પછી પરંપરાને મોર્ડન રીત તમને તમારા દાદીમાને અને તમારા બાળકોને કેવી ખુશી આપે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ