જબરું ટ્રેન્ડિંગ!! / હું 20 રૂપિયાના મોમોઝ ખાઉં છું અને તે... 'વંશિકા' બ્રેકઅપ સ્ટોરી પર આવ્યો BFનો જવાબ

vanshika break up story boyfrind side story video goes viral on social media

ટ્વીટર પર 'વંશિકા' અને 'આકાશ' ટ્રેન્ડ કરી રહ્યા છે. વંશિકાના ફિક્શનલ વીડિયોના જવાબમાં હવે બીજો ફિક્શનલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં 'બોયફ્રેન્ડ' આકાશના બ્રેકઅપ માટે વંશિકાને જવાબદાર ગણાવવામાં આવ્યા છે. તેણે કહ્યું કે જો વંશિકાની પાછળ યુવકોની લાઈન લાગી હતી તો કરીના કપૂર બનીને બધાને રિજેક્ટ કરવાની શું જરૂર હતી. 

બ્રેકિંગ ન્યૂઝ